કૃષિને લગતી પુરાતન તથા આધુનિક નવીન માહિતી ખાસ કરીને ખેતી અને પશુપાલન તથા તેના સંલગ્ન ક્ષેત્રો સાથે સંકળાયેલ માહિતી ગુજરાતી ભાષામાં સર્વ કોઇને ઉપયોગી થાય તે હેતુથી આ વેબસાઇટ બનાવેલ છે જેમાં ખેડૂતોની આવક વધારો, ખેતીપાકો, ઓર્ગેનિક ખેતી, બાગાયત, વન, ઇનપુટ, મૂલ્ય વધર્ન, કૃષિ ઉદ્યોગો, હવામાન પરિવર્તન, પશુપાલન અને માનવ આરોગ્ય વગેરે જેવા અનેકવિધ વિષયો આધારિત માહિતી સંપાદિત કરી મૂકવામાં આવેલ છે.
વિશેષમાં વિવિધ પાકો અને વનસ્પતિઓના લેખોમાં ઔષધિય અને ઉપયોગી માહિતી વનસ્પતિ સૃષ્ટિ (લે.ગો.ખી.બાંભડાઇ), વનસ્પતિ વર્ણન અને નિઘંટુ (લે.બા.ગ.વૈધ), ક્ચ્છ સંસ્થાનની વનસ્પતિઓ અને તેની ઉપયોગીતા (લે.જયકૃષ્ણ ઇન્દ્રજી), શાકભાજી, ફળો અને સૂકો મેવો (લે. વૈધ બળદેવપ્રસાદ પનારા) અને આર્યભિષક (લે. શાસ્ત્રી શંકર દાજી પદે) વગેરે પુસ્તકોેમાંથી લેવામાં આવેલ છે.
ઉપરોક્ત માહિતી વિવિધ પુસ્તકો, રિપોર્ટ, સરકારી તથા અન્ય સંસ્થાઓની વેબસાઇટ, વિવિધ મેગેઝીન જેવા કે ઇન્ડિયન ફાર્મર્સ ડાયજેસ્ટ, ડ્રીમ ૨૦૪૭, ઇન્ડિયન હોર્ટિકલ્ચર વગેરેમાંથી સંકલિત કરી લેવામાં આવેલ છે. વિવિધ પુસ્તકો તથા સમાચારપત્રમાં પ્રકાશિત થયેલ લેખો પણ વેબસાઇટમાં મૂકવામાં આવેલ છે. તેમાં આપેલ મોટા ભાગના લેખોમાં લેખની અંતે જે તે લેખમાં સંદર્ભિત સાહિત્ય કે સ્ત્રોતનો ઉલ્લેખ કરેલ છે જેથી તે અંગેની વિશેષ માહિતી મેળવી શકાય.
ગુજરાત કૃષિ યુનિવર્સિટી અને ત્યારબાદ આણંદ કૃષિ યુનિવર્સિટીમાં તા. ૨૦-૦૬-૨૦૭૭ થી શરૂ કરી તા.૩૧-૦૧-૨૦૧૯ ના ૪૧ વર્ષ જેટલા મારી સર્વિસના સમય દરમ્યાન તથા જાન્યુઆરી ૧૯૯૮ થી ડિસેમ્બર ૨૦૦૫ અને જાન્યુઆરી ૨૦૦૭ થી જાન્યુઆરી ૨૦૧૯ સુધી કૃષિગોવિદ્યા સામયિકના તંત્રી તરીકેની સેવા દરમ્યાન અત્રે દર્શાવેલ વિવિધ પ્રકાશનો પ્રકાશિત કરેલ છે તેમજ તા. ૧૮-૦૯-૨૦૧૭ ના રોજ ભારતમાતા મંદિર, લોકસેવા ટ્રસ્ટ, સંસ્કારધામ, અમદાવાદ ધ્વારા કૃષિગોવિદ્યા સામયિકને શબ્દ ચેતના ગૌરવ સન્માન એવોર્ડ તથા ૫૧૦૦/- પુરસ્કાર પેટે મળેલ જે બાબતે ગૌરવ અનુભવું છું. આ ઉપરાતં વર્ષ ૨૦૧૨-૧૩ થી ૨૦૧૯-૨૦ દરમ્યાન મારા સાત લેખોને ઉત્તમ લેખ એવોર્ડ મળેલ તેમજ કૃષિ મહોત્સવમાં કામગીરી બદલ સર્ટિફિકેટસ મળેલ છે જે માટે હું આણંદ કૃષિ યુનિવર્સિટીનો ખાસ આભાર માનું છું.
અત્રે લેખક/સહલેખક/સંપાદક/ખેતી/તરીકે પ્રકાશિત કરેલ સાહિત્યે તથા અન્ય પ્રકાશિત માહિટતી દર્શાવેલ છે જે માહિતીના સ્ત્રોત તરીકે દરેકને ઉપયોગી નીવડશે.
સાવચેતી/ચેતવણી : આ વેબસાઇટમાં આપેલ લેખોમાં જણાવવામાં આવેલ દવાઓ (કીટનાશક/ફુગનાશક/નીંદણનાશક/અન્ય) સેન્ટ્રલ ઇનસેકિટસાઇડસ બોર્ડ અને રજીસ્ટ્રેશન કમિટીની માન્યતા પ્રાપ્ત સૂચિમાં સામેલ ન હોય તો રાજ્ય સરકારના સમયે પ્રકાશિત થતા પરિપત્ર મુજબ તેનો વપરાશ કરવાનો રહેતો નથી. જો ખેડૂત અમાન્ય દવાઓનો વપરાશ કરશે તો તે તેની વ્યક્તિગત જવાબદારી રહેશે. આ અંગે કોઇ કાનૂની દાવો કે વિવાદ કરી શકાશે નહિ.
નોધ : આ વેબસાઇટમાંથી લેવામાં આવેલ માહિતીમાં સૌજન્ય : www.krushikiran.in નો ઉલ્લેખ કરવા વિનંતી
About Editor (સંપાદક વિશે)

સંપાદક : ડૉ. એન. વી. સોની (www.krushikiran.in)
નિવૃત્ત વિસ્તરણ ષિક્ષણ શાસ્ત્રી અને તંત્રી, કૃષિગોવિદ્યા,
આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ, ગુજરાત – ૩૮૮૧૧૦
ઈ-મઇલ : krushikiran2023@gmail.com
સંપાદક દ્વારા કૃષિ ક્ષેત્રે કરેલ અમૂલ્ય યોગદાન
લેખક/સહલેખક તરીકે પ્રકાશિત થયેલ પુસ્તકો | ||||
ક્રમ | વિષય | માસ | વર્ષ | |
(૧) | પુસ્તક | |||
૧ | કૃષિ સંદેશ | ૧૯૮૦ | ||
૨ | કૃષિ સંદેશ (સુધારેલી આવૃત્તિ) | ૧૯૮૨ | ||
૩ | કૃષિ સંદેશ (સુધારેલી આવૃત્તિ) | ૧૯૮૪ | ||
૪ | Handbook of Agricultural Inputs | ૧૯૮૪ | ||
૫ | કૃષિ ઊર્જાના ઉપયોગો | માર્ચ | ૨૦૦૯ | |
૬ | ફળફળાદી આધારિત ઉદ્યોગો | માર્ચ | ૨૦૦૯ | |
૭ | ખેડૂતો ઉદ્યોગસાહસિક બને | માર્ચ | ૨૦૦૯ | |
૮ | મૂલ્ય વર્ધન | માર્ચ | ૨૦૦૯ | |
૯ | ઉંદર નિયંત્રણ | માર્ચ | ૨૦૧૦ | |
૧૦ | ટપક અને ફુવારા પિયત પદ્ધતિ | માર્ચ | ૨૦૧૦ | |
૧૧ | મીઠા પાણીમાં મત્સ્ય પાલન | માર્ચ | ૨૦૧૦ | |
૧૨ | પશુપાલન વ્યવસાયનું અર્થકરણ | માર્ચ | ૨૦૧૦ | |
૧૩ | ફળોની વિવિધ વાનગીઓ ઘર આંગણે બનાવીએ | માર્ચ | ૨૦૧૦ | |
૧૪ | સ્વ સહાય જૂથ | ફ્રેબ્રુઆરી | ૨૦૧૦ | |
૧૫ | મહિલા ખેડૂતો અને ઉદ્યોગસાહસિક્તા | ફ્રેબ્રુઆરી | ૨૦૧૧ | |
૧૬ | સોયાબીન | માર્ચ | ૨૦૧૨ | |
૧૭ | ઇમુ પાલન | માર્ચ | ૨૦૧૨ | |
૧૮ | ઘાસચારાના પાકો | ફ્રેબ્રુઆરી | ૨૦૧૪ | |
(૨) | સેલ્ફ લર્નિંગ મટીરિયલ્સ (ડિસ્ટન્સ એજ્યુકેશન) | |||
(ક) | ડિપ્લોમા ઇન એગ્રિક્લ્ચરલ એક્ષટેન્શન સર્વિસીસ ફોર ઇનપુટ ડીલર્સ | |||
૧ | મોડ્યુલ-૧ : કૃષિમાં હવામાનની ભૂમિકા | ૨૦૧૧-૧૨ | ||
૨ | મોડ્યુલ-૨ : જમીન અને આકાશિયા ખેતી | ૨૦૧૧-૧૨ | ||
(ખ) | M.Sc. in Agricultural Journalism (Distance Education) | |||
૧ | Ag. Jour 101 : Print Journalism | માર્ચ | ૨૦૧૩ | |
૨ | Ag. Jour 203 : Photo JournalishT | ડિસેમ્બર | ૨૦૧૩ | |
૩ | Ag. Jour 204 : Broadcast Journalism | ડિસેમ્બર | ૨૦૧૩ | |
૪ | Ag. Jour 103 : Media Planning and Advertising | જાન્યુઆરી | ૨૦૧૪ | |
૫ | Ag. Jour 105 : Media Ethics and Press Lass | માર્ચ | ૨૦૧૫ | |
સંપાદક તરીકે પ્રકાશિત થયેલ પુસ્તકો
ક્રમ | પુસ્તક/વિશેષાંક | માસ | વર્ષ |
૧ | શેઠ મનસુખલાલ છગનલાલ કૃષિ વિદ્યાલય સુવર્ણ જયંતિ મહોત્સવ સ્મૃતિ ગ્રંથ | માર્ચ | ૧૯૯૩ |
૨ | બેકરી વિજ્ઞાન અને ઉદ્યોગ | મે | ૧૯૯૬ |
૩ | ડાંગર સ્મરણિકા | ઓકટોબર | ૧૯૯૬ |
૪ | Rice Research Highlights | October | ૧૯૯૬ |
૫ | કૃષિ મેળો સ્મણિકા | ફેબ્રુઆરી | ૧૯૯૭ |
૬ | બેકરી તાંત્રિકતા પરિસંવાદ સ્મરણિકા | માર્ચ | ૧૯૯૭ |
૭ | બેકરીની વિવિધ વાનગીઓ | મે | ૧૯૯૭ |
૮ | કૃષિપત્રકારત્વ ધ્વારા કૃષિવિકાસ પરિસંવાદ સ્મરણિકા | ઓગષ્ટ | ૧૯૯૭ |
૯ | ગુજરાતમાં શાકભાજીની ખેતીનો વિકાસ અને નવી ક્ષિતિજો | ઓગષ્ટ | ૨૦૦૧ |
૧૦ | આંતરરાષ્ટ્રીય કૃષિ ટેકનોલોજી ૨૦૦૪ સ્મરણિકા | જાન્યુઆરી | ૨૦૦૪ |
૧૧ | 33rd IAUA VCs Annual Conference on Climate Change and Its Effects on Agriculture | December | 2008 |
૧૨ | કૃષિ ક્ષેત્રે નિકાસની તકો અને સમસ્યાઓ | ફેબ્રુઆરી | ૨૦૦૯ |
૧૩ | બાગાયતી પાકોમાં સેન્દ્રિય ખેતી | માર્ચ | ૨૦૦૯ |
૧૪ | ખેતી આધારિત ઉદ્યોગો | માર્ચ | ૨૦૦૯ |
૧૫ | શાકભાજી આધારિત ઉદ્યોગો | માર્ચ | ૨૦૦૯ |
૧૬ | દૂધનું મૂલ્ય વર્ધન | માર્ચ | ૨૦૦૯ |
૧૭ | કૃષિ સંપર્ક માર્ગદર્શિકા | માર્ચ | ૨૦૦૯ |
૧૮ | હવામાન ફેરફારની ખેતી પર અસરો અને તેના ઉપાયો | ૨૦૦૯ | |
૧૯ | ડાંગરનું ઉત્પાદન વધારવાની યુક્તિઓ | ૨૦૦૯ | |
૨૦ | બીટી કપાસ તથા અન્ય પાકોમાં મીલીબગ (ચીકટો) નું નિયંત્રણ | ૨૦૦૯ | |
૨૧ | ગુજરાત દેશી ગાયોની નસ્લનું સંરક્ષણ તથા માવજત અને તેના રોગ નિયંત્રણની પદ્ધતિઓ તથા સ્વચ્છ દૂધ ઉત્પાદન અને દૂધની મૂલ્ય વર્ધક બનાવટોની પ્રક્રિયા | ૨૦૦૯ | |
૨૨ | સજીવ ખેતી અને તેના વિકાસની વ્યૂહ રચના | ૨૦૦૯ | |
૨૩ | રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ | ૨૦૦૯ | |
૨૪ | મરઘાં પાલનમાં રોગ પ્રતિબંધક વ્યવસ્થા | ૨૦૦૯ | |
૨૫ | વિવિધ ઉપયોગો માટે મકાઇની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ | ૨૦૦૯ | |
૨૬ | મીઠા પાણીમાં મત્સ્ય ઉછેર | ૨૦૦૯ | |
૨૭ | સંકલિત જીવાત વ્યવસ્થા | ૨૦૦૯ | |
૨૮ | શાકભાજીની ખેતી પદ્ધતિ અને તેના વિકાસની ક્ષિતિજો | ૨૦૦૯ | |
૨૯ | ગુજરાતની દેશી ગાયોની નસ્લનું સંરક્ષણ, માવજત અને તેના રોગ નિયંત્રણ માટેના ઉપાયો | નવેમ્બર | ૨૦૦૯ |
૩૦ | પરિસંવાદ સ્મરણિકા ઊંઝા | ડિસેમ્બર | ૨૦૦૯ |
૩૧ | પર્યાવરણ બચાવો પ્રદૂષણ ઘટાડો | માર્ચ | ૨૦૧૦ |
૩૨ | પ્રગતિશીલ ખેડૂતોની સફળવાર્તાઓ | ૨૦૧૦ | |
૩૩ | બાગાયતી પાકોમાં નિકાસલક્ષી ઉત્પાદન અને મૂલ્યવર્ધન | માર્ચ | ૨૦૧૦ |
૩૪ | Fourth Convention of BACA Alumni Association | March | 2010 |
૩૫ | કિચન ગાર્ડન ઘર આંગણે શાકભાજી ઉગાડો | માર્ચ | ૨૦૧૦ |
૩૬ | મરઘાં પાલનનું આર્થિક પાસુ | માર્ચ | ૨૦૧૦ |
૩૭ | કૃષિ પથદર્શકોની સફળવાર્તાઓ અને કૃષિ તજજ્ઞતાઓ | ૨૦૧૧ | |
૩૮ | સવાલ ખેડૂતોના જવાબ વૈજ્ઞાનિકોના | માર્ચ | ૨૦૧૨ |
૩૯ | ખેડૂતોના પશ્નોના વૈજ્ઞાનિક ઉત્તરો | માર્ચ | ૨૦૧૨ |
૪૦ | બાગાયતી પાકોમાં પાક સંરક્ષણ | ૨૦૧૨ | |
૪૧ | ડેરી અને પશુપાલન વ્યવસાય | માર્ચ | ૨૦૧૩ |
૪૨ | પશુપાલકોને મૂંઝવતા પશ્નો અને તેનો ઉકેલ | માર્ચ | ૨૦૧૩ |
૪૩ | કૃષિ વિકાસ (આદીજાતિ વિસ્તાર) | મે | ૨૦૧૩ |
૪૪ | ખેડૂતોના પશ્નોના વૈજ્ઞાનિક ઉત્તરો | ઓકટોબર | ૨૦૧૩ |
૪૫ | ખેડૂતોને મૂંઝવતા પશ્નો અને તેનો ઉકેલ | ઓકટોબર | ૨૦૧૩ |
૪૬ | ફૂલપાકો | માર્ચ | ૨૦૧૪ |
૪૭ | Sixth Convention of BACA Alumni Association & Seminar on Seed Quality | June | 2014 |
૪૮ | કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોની વૈજ્ઞાનિક માહિતી | મે | ૨૦૧૬ |
૪૯ | ગુજરાતના મુખ્ય ખેતી પાકોનું અર્થકરણ | ઓક્ટોબર | ૨૦૧૬ |
૫૦ | નર્મદા વિસ્તારમાં પિયત કાળજી | ૨૦૧૭ | |
૫૧ | કૃષિ જ્ઞાન સંપુટ ૨૦૧૭ | ૨૦૧૭ | |
૫૨ | કુદરતી સ્ત્રોતોનું વ્યવસ્થાપન | ૨૦૧૮ | |
૫૩ | ખેડૂતો ઉદ્યોગસાહસિક બને | માર્ચ | ૨૦૧૯ |
૫૪ | જમીન સ્વાસ્થ્ય અને કૃષિ | ૨૦૧૯ | |
૫૫ | Memoir of a centenarian – Prof Ambubhai Jivabhai Patel | August | 2024 |
૫૬ | મિલેટસ (શ્રી અન્ન)-ડિજીટલ બુક | જાન્યુઆરી | ૨૦૨૫ |
સંપાદક તરીકે વિવિધ સામયિકો ધ્વારા પ્રકાશિત થયેલ વિશેષાંકો
ક્રમ | વિશેષાંક | માસ | વર્ષ |
(ક) | કૃષિગોવિદ્યા સામયિક | ||
૧ | ઔષધિય પાક વિશેષાંક | એપ્રિલ | ૧૯૯૬ |
૨ | વનીય વૃક્ષ વિશેષાંક | જૂન | ૧૯૯૬ |
૩ | નીંદણ નિયંત્રણ વિશેષાંક | મે | ૧૯૯૭ |
૪ | કૃષિપત્રકારત્વ દ્વારા કૃષિ વિકાસ સ્મરણિકા | ઓગસ્ટ | ૧૯૯૭ |
૫ | બેકરી વિશેષાંક | ઓકટોબર | ૧૯૯૭ |
૬ | સુવર્ણ જયંતિ ફળ વિશેષાંક | જાન્યુઆરી | ૧૯૯૮ |
૭ | તમાકુ વિશેષાક | માર્ચ | ૧૯૯૮ |
૮ | બટાટા વિશેષાંક | ડિસેમ્બર | ૧૯૯૮ |
૯ | સરદાર સ્મૃતિ કેન્દ્ર રજત જયંતિ વિશેષાંક | એપ્રિલ | ર૦૦૦ |
૧૦ | જૈવિક નિયંત્રણ વિશેષાંક | એપ્રિલ | ર૦૦૧ |
૧૧ | મશરૂમ વિશેષાક | જુલાઈ | ર૦૦૧ |
૧૨ | આંબાની ખેતી વિશેષાંક | જૂન | ર૦૦૨ |
૧૩ | દૂધની વાનગી વિશેષાંક | ઓકટોબર | ર૦૦૩ |
૧૪ | કૃમિ નિયંત્રણ વિશેષાંક | નવેમ્બર | ર૦૦૪ |
૧૫ | કૃષિ મહોત્સવ ર૦૦૮ | મે | ર૦૦૮ |
(ખ) | ગુજરાત કિસાન સામયિક | ||
૧ | વનસ્પતિ આધારિત ઉદ્યોગ | એપ્રિલ | ૨૦૦૦ |
૨ | વનસ્પતિ આધારિત ઉદ્યોગ | મેે | ૨૦૦૦ |
૩ | ફ્લોરીકલ્ચર વિશેષાંક | જૂન | ૨૦૦૨ |
(ગ) | ટેકનોઇકોનોમિક લેટર સામયિક | ||
૧ | વનસ્પતિ જન્ય ઉદ્યોગો | ૧૯૯૯-૨૦૦૦ | |
૨ | ખેતી ક્ષેત્રે ઉચ્ચ ટેકનોલોજી | ૨૦૦૦-૦૧ | |
૩ | ફૂલોની ખેતી-એક સ્વરોજગારલક્ષી વ્યવસાય | ૨૦૦૧-૦૨ | |
૪ | ગુણવત્તા નિયંત્રણ ધ્વારા મૂલ્ય વૃદ્ધિ | ૨૦૦૨-૦૩ | |
૫ | ઉદ્યોગસાહસિકતા વિકાસ ધ્વારા સ્વરોજગારી | ૨૦૦૨-૦૩ | |
૬ | ફૂડ પ્રોસેસિંગ-સ્વરોજગારલક્ષી વ્યવસાય | ૨૦૦૨-૦૩ | |
૭ | ખેત પેદાશ આધારિત ઉદ્યોગો | ૨૦૦૭-૦૯ | |
૮ | કૃષિ સંલગ્ન વ્યવસાય | ૨૦૦૮-૦૯ | |
૯ | પુનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોત | ૨૦૦૯-૧૦ | |
૧૦ | પર્યાવરણ સમતુલા | ૨૦૦૯-૧૦ | |
૧૧ | હવામાન પરિવર્તન (ક્લાઇમેટ ચેન્જ) | ૨૦૦૯-૧૦ |
તંત્રી તરીકે ‘કૃષિગોવિદ્યા’ પ્રકાશન વિભાગ, આણંદ દ્વારા ખેડૂતો માટે પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તકો
ક્રમ | પુસ્તક/વિશેષાંક | માસ | વર્ષ |
૧ | બટાટા વિશેષાંક | ડિસેમ્બર | ૧૯૯૮ |
ર | ઔષધિય ખેતી વિશેષાંક | માર્ચ | ર૦૦૧ |
૩ | મશરૂમ વિશેષાંક | જુલાઈ | ર૦૦૧ |
૪ | આંબાની ખેતી વિશેષાંક | જૂન | ર૦૦ર |
પ | ફળ વિશેષાંક | જાન્યુઆરી | ર૦૦૩ |
૬ | પાક સંરક્ષણ વિશેષાંક | જાન્યુઆરી | ર૦૦૪ |
૭ | ફૂલ વિશેષાંક | જાન્યુઆરી | ર૦૦૪ |
૮ | પશુપોષણ અને આહાર વ્યવસ્થા | ફેબ્રુઆરી | ર૦૦૪ |
૯ | વર્મિકમ્પોસ્ટ | ઓકટોબર | ર૦૦૪ |
૧૦ | ગૌણ અને સૂક્ષ્મ તત્ત્વોનો ખેતીમાં ઉપયોગ | ડિસેમ્બર | ર૦૦૪ |
૧૧ | નીંદણ અને નીંદણ નિયંત્રણ વ્યવસ્થા | જાન્યુઆરી | ૨૦૦પ |
૧૨ | શાકભાજી વિશેષાંક | એપ્રિલ | ર૦૦પ |
૧૩ | મસાલા પાક વિશેષાંક | ફેબ્રુઆરી | ર૦૦૭ |
૧૪ | ઔષધિય પાકો | ઓકટોબર | ર૦૦૭ |
૧૫ | પશુના રોગો, નિયંત્રણ અને માવજત | ડિસેમ્બર | ર૦૦૮ |
૧૬ | મશરૂમની ખેતી | ડિસેમ્બર | ર૦૦૮ |
૧૭ | આંબાની ખેતી | ડિસેમ્બર | ર૦૦૮ |
૧૮ | વૃક્ષોની ખેતી | ડિસેમ્બર | ર૦૦૮ |
૧૯ | કઠોળપાકોઃ સંશોષન,પડકારો અને ક્ષિતિજો | માર્ચ | ર૦૦૯ |
૨૦ | પાક સંરક્ષણ | મે | ર૦૦૯ |
૨૧ | શાકભાજી | મે | ર૦૦૯ |
૨૨ | જૈવિક નિયંત્રણ | ઓકટોબર | ર૦૦૯ |
૨૩ | ગૌણ અને સૂક્ષ્મતત્ત્વોઃ પાક ઉત્પાદનમાં મહત્વ | ઓકટોબર | ર૦૦૯ |
૨૪ | ઘરગથ્થુ આયુર્વેદિક ઉપચાર દ્વારા આરોગ્ય જાળવો | માર્ચ | ર૦૧૩ |
૨૫ | શાકભાજી પાકો | માર્ચ | ર૦૧૩ |
૨૬ | ફળપાકો | માર્ચ | ર૦૧૩ |
૨૭ | પાક સંરક્ષણ | માર્ચ | ર૦૧૪ |
૨૮ | તેલીબિયાં પાકો | માર્ચ | ર૦૧૪ |
૨૯ | ઘાસચારા પાકોની વૈજ્ઞાનિક ખેતી | માર્ચ | ર૦૧૪ |
૩૦ | ગ્રીનહાઉસ અને નેટહાઉસ ટેકનોલોજી | માર્ચ | ર૦૧પ |
૩૧ | કૃષિ ક્ષેત્રે વપરાતા કીટનાશકો | મે | ર૦૧પ |
૩ર | જૈવિક નિયંત્રણ | ઓકટોબર | ર૦૧પ |
૩૩ | કિચન ગાર્ડન | ઓકટોબર | ર૦૧પ |
૩૪ | વૃક્ષોની ખેતી | નવેમ્બર | ર૦૧પ |
૩પ | સોયાબીનની વૈજ્ઞાનિક ખેતી એન મૂલ્ય વર્ધન | જાન્યુઆરી | ર૦૧૬ |
૩૬ | તેલીબિયાના પાકોની વૈજ્ઞાનિક ખેતી | જાન્યુઆરી | ર૦૧૬ |
૩૭ | ડેરી ઉદ્યોગ અને દૂધનું મૂલ્ય વર્ધન | જાન્યુઆરી | ર૦૧૬ |
૩૮ | સૂક્ષ્મ પિયત પદ્ધતિ | માર્ચ | ર૦૧૬ |
૩૯ | વર્મિકમ્પોસ્ટ | માર્ચ | ર૦૧૬ |
૪૦ | કૃષિ ક્ષેત્રે વપરાતા કીટનાશકો | માર્ચ | ર૦૧૬ |
૪૧ | ખેતી તેમજ પ્રાથમિક પ્રસંસ્કરણ માટેના ઓજારો, યંત્રો અને સાધનો | માર્ચ | ર૦૧૬ |
૪ર | ઘાસચારાના પાકો | માર્ચ | ર૦૧૬ |
૪૩ | કિચન ગાર્ડન | સપ્ટેમ્બર | ૨૦૧૬ |
૪૪ | ખેતીપાકોના અગત્યના રોગો અને તેનું નિયંત્રણ | સપ્ટેમ્બર | ૨૦૧૬ |
૪૫ | પાક સંરક્ષણ | સપ્ટેમ્બર | ૨૦૧૬ |
૪૬ | સજીવ ખેતી | સપ્ટેમ્બર | ૨૦૧૬ |
૪૭ | કૃષિ પાકોમાં પ્રોસેસિંગ અને મુલ્ય વર્ધન | માર્ચ | ૨૦૧૭ |
૪૮ | તેલીબીયાં પાકોની વૈજ્ઞાનિક ખેતી | માર્ચ | ૨૦૧૭ |
૪૯ | જૈવિક ખાતરો | માર્ચ | ૨૦૧૭ |
૫૦ | આદર્શ બીજ ઉત્પાદન | ઓગષ્ટ | ૨૦૧૭ |
૫૧ | શાકભાજી પાકો | ઓગષ્ટ | ૨૦૧૭ |
૫૨ | ફૂલપાકો | ઓગષ્ટ | ૨૦૧૭ |
૫૩ | સોયાબીનની વૈજ્ઞાનિક ખેતી અને મૂૂલ્ય વર્ધન | ઓગષ્ટ | ૨૦૧૭ |
૫૪ | ખેતીના આધુનિક અભિગમો | ઓગષ્ટ | ૨૦૧૭ |
૫૫ | ડેરી ઉદ્યોગ | માર્ચ | ૨૦૧૮ |
૫૬ | મધમાખી પાલન | માર્ચ | ૨૦૧૮ |
૫૭ | મસાલા પાકો | માર્ચ | ૨૦૧૮ |
૫૮ | ગૃહ ઉદ્યોગ તરીકે બેકરી વાનગીઓ | માર્ચ | ૨૦૧૮ |
૫૯ | માનવ આહાર અને પોષણ | માર્ચ | ૨૦૧૮ |
૬૦ | સજીવ ખેતી | ઓગષ્ટ | ૨૦૧૮ |
૬૧ | કિચન ગાર્ડન | ઓગષ્ટ | ૨૦૧૮ |
૬૨ | વૃક્ષોની વૈજ્ઞાનિક ખેતી | ઓકટોબર | ૨૦૧૮ |
૬૩ | સૂક્ષ્મજીવાણુઓ દ્ધારા સમૃદ્ધ ખેતી તથા જમીન અને પર્યાવરણની સુરક્ષા | ડિસેમ્બર | ૨૦૧૮ |
૬૪ | જૈવિક નિયંત્રણ | ડિસેમ્બર | ૨૦૧૮ |
૬૫ | પશુપાલન : બમણી આવકનો સ્ત્રોત | ડિસેમ્બર | ૨૦૧૮ |
૬૬ | મશરૂમની વૈજ્ઞાનિક ખેતી | ડિસેમ્બર | ૨૦૧૮ |
૬૭ | કૃષિ માર્ગદર્શિકા | માર્ચ | ૨૦૧૯ |
સંપાદક તરીકે પ્રકાશિત થયેલ બુકલેટ
ક્રમ | વિષય | માસ | વર્ષ |
૧ | Education Marching Ahead | 2004 | |
૨ | Breakthough in Agricullure | 2004 | |
૩ | કૃષિ સમૃદ્ધિ માટે આણંદ કૃષિ યુનિવર્સિટીની આગેકૂચ | ૨૦૦૪ | |
૪ | ખેતી ખર્ચ ઘટાડી આવક વધારો | ૨૦૦૯ | |
૫ | સજીવ ખેતી | ૨૦૦૯ | |
૬ | આધુનિક કૃષિમાં જૈવિક ખાતરોનું મહત્ત્વ | ૨૦૦૯ | |
૭ | વિવિધ ઉપયોગો માટે મકાઇની આધુનિક વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ | ૨૦૧૦ | |
૮ | ખેડૂતોપયોગી સંશોધન ભલામણો વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૮ | ૨૦૦૯ થી ૨૦૧૮ | |
૯ | બકરાં પાલન | માર્ચ | ૨૦૧૦ |
૧૦ | સસલાં પાલન | માર્ચ | ૨૦૧૦ |
૧૧ | AAU at a glance | ૨૦૧૦-૧૧ અને ૨૦૧૩-૧૪ | |
૧૨ | Extension Education Activities of Anand Agricultural University |
માર્ચ | ૨૦૧૪ |
૧૩ | કૃષિ મહર્ષિ : પ્રમુખસ્વામી મહારાજ | ૧૯ સપ્ટેમ્બર | ૨૦૨૨ |
વિવિધ વિષયો ઉપર પ્રકાશિત થયેલ ફોલ્ડર
ક્રમ | વિષય | વર્ષ |
૧ | ચાલો ખેત ઉત્પાદન ખર્ચ ઘટાડીએ | ૨૦૦૭ |
૨ | ખેતી ખર્ચ ઘટાડો આવક વધારો | ૨૦૦૮ |
૩ | ઘાસચારાના પાકોની આધુનિક ખેતી પદ્ધતિ | ૨૦૦૯ |
૪ | મકાઇ, ડાંગર અને તમાકુની આધુનિક ખેતી પદ્ધતિ | ૨૦૦૯ |
૫ | આધુનિક કૃષિમાં જૈવિક ખાતરો અને જૈવિક નિયંત્રકોનું મહત્ત્વ | ૨૦૦૯ |
૬ | ઘાસચારાના પાકોની આધુનિક ખેતી પદ્ધતિ | ૨૦૧૦ |
૭ | આધુનિક કૃષિમાં જૈવિક ખાતરો અને જૈવિક નિયંત્રકોનું મહત્ત્વ | ૨૦૧૦ |
૮ | સૂક્ષ્મ તત્વોનું મહત્ત્વ | ૨૦૧૦ |
૯ | મુખ્ય ખેતી પાકો | ૨૦૧૧ |
૧૦ | ઘાસચારાના પાકોની આધુનિક ખેતી પદ્ધતિ | ૨૦૧૧ |
૧૧ | આધુનિક કૃષિમાં જૈવિક નિયંત્રકોનું મહત્ત્વ | ૨૦૧૧ |
૧૨ | આધુનિક કૃષિમાં જૈવિક ખાતરોનું મહત્ત્વ | ૨૦૧૧ |
૧૩ | આદુની વૈજ્ઞાનિક ખેતી અપનાવો | ૨૦૧૧ |
૧૪ | અનુભવ સીડઝ | ૨૦૧૧ |
૧૫ | પશુપાલન વ્યવસાયમાં ખર્ચ ઘટાડવાના ઉપાયો | ૨૦૧૧ |
૧૬ | આણંદ કૃષિ યુનિવર્સિટી ધ્વારા બહાર પાડવામાં આવેલ વિવિધ પાકોની સુધારેલી/સંકર જાતો | ૨૦૧૧ |
૧૭ | ભેંસોની પ્રજનનક્ષમતા અને દૂધ ઉત્પાદન વધારવાના ઉપાયો | ૨૦૧૧ |
૧૮ | સૂક્ષ્મ તત્વોનું મહત્ત્વ | ૨૦૧૧ |
૧૯ | સૂક્ષ્મતત્વોનું મહત્વ અને રાસાયણિક ખાતરોનો કાર્યક્ષમ ઉપયોગ | ૨૦૧૨ |
૨૦ | ડાંગરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ | ૨૦૧૨ |
૨૧ | તુવેરની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ | ૨૦૧૨ |
૨૨ | ચણાની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ | ૨૦૧૨ |
૨૩ | ગ્રીનહાઉસ | ૨૦૧૨ |
૨૪ | આધુનિક કૃષિમાં જૈવિક ખાતરોનું મહત્ત્વ | ૨૦૧૨ |
૨૫ | લેટયુસની ખેતી પદ્ધતિ | ૨૦૧૨ |
૨૬ | જીવાતનાશક દવાઓ અને તેનો ઉપયોગ | ૨૦૧૩ |
૨૭ | મકાઇની ચોક્સાઇપૂર્વકની ખેતી | ૨૦૧૪ |
૨૮ | મગફળીની વૈજ્ઞાનિક ખેતી | ૨૦૧૪ |
૨૯ | ચણાની વૈજ્ઞાનિક ખેતી | ૨૦૧૪ |
૩૦ | તલની વૈજ્ઞાનિક ખેતી | ૨૦૧૪ |
૩૧ | ખેતી ખર્ચ ઘટાડી આવક વધારો | ૨૦૧૪ |
૩૨ | પશુપાલન વ્યવસાયમાં ખર્ચ ઘટાડી આવક વધારો | ૨૦૧૪ |
૩૩ | કુપોષણ નિવારણ | ૨૦૧૪ |
૩૪ | બાળકોને તંદુરસ્તી માટે પોષણ પૂરક આહાર આપો | ૨૦૧૪ |
૩૫ | સોયાબીન ધ્વારા બાળ આરોગ્ય જાળવો | ૨૦૧૪ |
૩૬ | બાળકો માટે પૌષ્ટિક બેકરી વાનગીઓ | ૨૦૧૪ |
૩૭ | બાળ સ્વાસ્થ્ય માટે પ્રોબાયોટિક ખોરાક | ૨૦૧૪ |
સંપાદક તરીકે અન્ય પ્રકાશનો/ડીવીડી તથા રેડિયો ટોક/ટીવી ટોક
ક્રમ | વિગત | સખ્યા | વર્ષ |
૧ | રીપોર્ટસ : | ||
૧ | SREP of Dahod District | ૨૦૦૬ | |
૨ | C DAP-Kheda District | ૨૦૧૨-૨૦૧૩ | |
૩ | કૃષિ મહોત્સવ અહેવાલ | ૨૦૦૬ થી ૨૦૧૪ | |
૨ | ભાષાંતર : | ||
૧ | ગુજરાતના કૃષિ પ્રયોગો (વર્ષ ૨૦૦૭-૦૮) Agriculture Today, Vo.12 N0.7 | ||
૩ | ડીરેક્ટરી : | ||
૧ | Members Directory of BACA Alumni Association | ૨૦૧૦ | |
૨ | Life Membership Directory-SEEG | ૨૦૧૩-૨૦૧૪ | |
૩ | Life Membership Directory-Nivrut Krushi Adhyapak Mandal Anand | ૨૦૨૪ | |
૪ | ડાયરી : | ||
૧ | કૃષિ મહોત્સવ ડાયરી | ૨૦૦૭-૨૦૧૧ | |
૫ | પ્લાનર : | ||
૧ | Anand Agricultural University Planner | ૨૦૧૧-૨૦૧૨ | |
૬ | સમાચાર કોલમ : | ||
૧ | કૃષિગોવિદ્યા સામયિક | ૨૦૦૫-૨૦૧૨ | |
૭ | વિવિધ સામયિકો સમાચારપત્રો અને પુસ્તકોમાં પ્રકાશિત થયેલ કૃષિ અને તેને સંલગ્ન વિષયોના લેખો : | ૧૦૪૦ | ૧૯૭૭-૨૦૨૪ |
૮ | નિર્માણ સહાયક ઇ- ટેકનોલોજી પેકેજ (ડીવીડી) : | ||
૧ | ડાંગર,મકાઇ, આદુ | ૨૦૧૧ | |
૨ | ડ્રિપ, બાયોફર્ટિલાઇઝર્સ, સોઇલ હેલ્થ કાર્ડ | ૨૦૧૧-૨૦૧૩ | |
૩ | મકાઇની ખેતી પદ્ધતિ અને આદર્શ પશુપાલન | ૨૦૧૨-૨૦૧૩-૨૦૧૪ | |
૪ | શાકભાજીના પાકોની ખેતી પદ્ધતિ : મરચી, ટામેટા | ૨૦૧૨-૨૦૧૩-૨૦૧૪ | |
૫ | ખેત પેદાશોમાં મૂલ્ય વર્ધન | ૨૦૧૨-૨૦૧૩-૨૦૧૪ | |
૬ | ડાંગરની ખેત પદ્ધતિ, વર્મિકમ્પોસ્ટ અને બાયોફર્ટિલાઇઝર્સ | ૨૦૧૨-૨૦૧૩-૨૦૧૪ | |
૭ | ફળપાકોની ખેતી પદ્ધતિ : કેળ, આંબો, પપૈયા | ૨૦૧૨-૨૦૧૩-૨૦૧૪ | |
૯ | રેડિયો ટોક (ઓલ ઇન્ડિયા રેડિયો-વડોદરા) | ||
૧ | કૃષિ સાહિત્ય વાંચો અને વંચાવો | ૧૦-૦૪-૨૦૦૮ | |
૨ | ખેત ઉત્પાદનમાં મૂલ્ય વૃદ્ધિ કઇ રીતે ? | ૨૦-૦૭-૨૦૦૯ | |
૩ | કૃષિ વિસ્તરણમાં પ્રસાર માધ્યમોનું મહત્ત્વ | ૦૮-૦૩-૨૦૧૦ | |
૪ | કૃષિ સાહિત્યની અગત્યતા | ૧૧-૦૨-૨૦૧૧ | |
૧૦ | ટીવી ટોક (અમદાવાદ) : | ||
૧ | કૃષિ સાહિત્યની જાણકારી | ૦૫-૧૦-૨૦૧૭ | |
૨ | કૃષિગોવિદ્યા અંગેની પશ્નોત્તરી | ૧૯-૦૩-૧૯૯૮ | |
૩ | કૃષિગોવિદ્યા પ્રકાશન વિભાગનો પરિચય,ઇ-ટીવી | જૂન | ૨૦૦૨ |